અરીસો
પત્ની પતિ પાસેથી કાર ચલાવવાનુ શીખી રહી હતી. ત્યારે પત્નીએ કહ્યુ - તમે આ સામેનો અરીસો બરાબર લગાવ્યો નથી.
પતિ - કેમ કોઈ ગરબડ છે ?
પત્ની - આમાં તો ફક્ત પાછળ આવતી કાર જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.
પતિ - કેમ કોઈ ગરબડ છે ?
પત્ની - આમાં તો ફક્ત પાછળ આવતી કાર જ દેખાય છે, મારો ચહેરો તો દેખાતો જ નથી.