કુંવારો
પતિ-પત્ની મ્યુઝિયમ જોવા ગયા
પતિ - અહીં દુનિયાના તમામ પ્રાચીન હથિયારો છે.
પત્ની - આ સંગ્રહાલય બનાવવાળો જરૂર કુંવારો જ રહ્યો હશે.
પતિ - કેવી રીતે ?
પત્ની - આમાં સ્ત્રીઓનુ હથિયાર વેલણ તો છે જ નહી