1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ

પરેશાન

પરેશાન
બે મિત્રો મળ્યા એકબીજાનું અભિવાદન કર્યા પછી એક બોલ્યો - કાલે મે મારી પત્નીને ખૂબ જ પરેશાન કરી.
બીજાએ પૂછ્યું - કેવી રીતે ?
પહેલો બોલ્યો - મેં તેને એક સાડી લાવી આપી અને ઘરના બધા અરીસા સંતાડીને મૂકી દીધા.
About Writer
વેબ દુનિયા