શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સ્ત્રી-પુરુષ
Written By વેબ દુનિયા|

પાણી કે....

પતિએ પત્નીને કહ્યું - સવારે તે મને દાઢીનું પાણી આપ્યું હતુ તે કેટલું ગંદુ હતુ.

પત્ની - દાઢીનું પાણી ? પણ મેં તો તમને ચા આપી હતી.