ફિગર W.D પતિ - લગ્ન પહેલા તારી ફિગર બિલકુલ કોકની બોટલ જેવી હતી. પત્ની - એ તો હું હજી પણ છુ.પતિ - હા, બસ ફેર એટલો જ છે કે પહેલાં તુ 300મીલીની હતી હવે દોઢ લીટરની છે.