Daily Horoscope
✕

જાણો કેવું રહેશે મૂલાંક 2 માટે 2018 નો ભવિષ્ય

Updated: ગુરુવાર, 21 ડિસેમ્બર 2017 (14:28 IST)
મૂલાંક -2 આ વર્ષે જે જાતકોનો મૂલાંક 2 છે તેમના માટે વર્ષ 2018નો સમય અનૂકૂળ રહેવાની આશા છે આ એ સમય છે જેમાં તમે તમારા લક્ષ્યને મેળવી શકો છો. પણ આ યોગ્ય નથી કે નવા મિત્રના ચક્કરમાં તમે તમારા જૂના મિત્રોને ભુલી જાઓ તેથી તેમના માટે પણ સમય કાઢો.  ખાસ કરીને  જ્યારે તેણે તમારી અત્યંત જરૂર હોય તે સ્થિતિમાં તમને તેમની પાસે હોવું જોઈએ. અપરિણીત અને એકાંત જીવન ગાળતા જાતકોને પણ પ્રેમ મળી શકે છે. તમે તમારા નવા પ્રેમી સાથે  ખુશનુમા ક્ષણ  વિતાવી શકો છો. આ વાતનું પણ ધ્યાન રાખો કે રોમાંટિક જીવનનો આનંદ લેવા માટે તમને તમારા કામ સાથે સમજૂતી ન કરવી પડે.  એટલે કે  "ઘોડા ઘાસ સે યારી કરેગા તો ખાયેગા ક્યા" એટલે કે પ્રેમ અને મિત્રતા તેમની જગ્યા અને કામ તેમની જગ્યા. એક મુખ્ય અને ધ્યાન આપવા યોગ્ય વાત પણ છે કે આ વર્ષે તમને પડકારનો સામનો  નહી કરવો પડે. તમારી સામે કેટલાક એવા ક્ષણ પણ આવી શકે છે જે ખૂબ પડકારપૂર્ણ રહેશે.  અમારી સલાહ આ છે કે આવી સ્થિતિમાં ધૈર્ય અને દ્ર્ઢ નિશ્ચયનો પરિચય આપી અને વ્યકતિગત અને ધંધાકીય જીવનમાં સંતુલન બનાવતા તેમાથી ઉગરવાનો પ્રયાસ કરો. આ વર્ષે તમે ઘણું મેળવી શકો છો. તેના માટે તમને થોડી મેહનત તો કરવી જ પડશે. બેસ્યા રહેવાથી કઈક નહી મળે. ટૂંકમાં  જો તમે તેનો સારી રીતે ઉપયોગ કરો તો આ વર્ષનો સમય  તમારા માટે સૌભાગ્યશાળી છે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

ગુજરાત સરકારની પેન્શનર્સને દિવાળીની ભેટ: મોંઘવારી ભથ્થામાં વધારો, દર મહિને રૂ. 6,200 સુધીનો ફાયદો

વડોદરામાં બિલ્ડરના પુત્રએ એંડેવર કાર દ્વારા 5 વાહનોને મારી ટક્કર, 2 લોકોના મોત, 3 ઘાયલ

દિવાળી પર ખરીદો આ 6 સૌથી વધુ માઈલેજવાળી હાઈબ્રિડ કાર, જાણો કોણ આપે છે સૌથી વધુ માઈલેજ ?

ભાયાવદરમાં સેક્સ સ્ટેમિનાની દવાના નામે મોટું કૌભાંડ: 3 બોગસ કોલ સેન્ટર પર દરોડા, 10 આરોપી ઝબ્બે

અમે પીસ બૉંડ પર સાઈન નહી કરીએ, દિલ્હી HC પાસેથી ઝટકો મળ્યા બાદ બોલી નેહા બોરા, જાણો વધુ શુ કહ્યુ

આગળનો લેખ
Show comments