આળસુ
એક માણસ ઘણો આળસુ હતો તે એક દિવસ હાજમાની દુકાને ગયો
આળસી-મારી દાઢી બનાવો
હજામ-દાઢી કરવી હોય તો માથ ઉપર કરો
આળસી-માથુ ઉંચુ કરવુ પડશે ? જવાદે વાળ કાપ.
આળસી-મારી દાઢી બનાવો
હજામ-દાઢી કરવી હોય તો માથ ઉપર કરો
આળસી-માથુ ઉંચુ કરવુ પડશે ? જવાદે વાળ કાપ.