મજાક N.D એક મિત્રએ બીજા મિત્રને કહ્યુ - ભાઈ, મારી ડાબી બાજુ વાધ, અને જમણી બાજુ ચીતો અને સામેની બાજુ એક હાથી હતો.બીજો મિત્ર - તો તમે કેવી રીતે બચી ગયા ?પહેલો મિત્ર - કશુ નહી યાર, હું ઝૂલા પરથી ઉતરી ગયો.