સ્કુટર
BY: કલ્યાણી દેશમુખ
Publish: Sun, 3 Jun 2007 (10:15 IST)
Updated: Sun, 6 May 2007 (17:00 IST)
એક દિવસ હાથીભાઈ કીડીને સ્કુટર પર બેસાડી બજારમાં જઈ રહ્યાં હતાં.
રસ્તામાં ખાડો આવતા તે બંને સ્કુટર પરથી ગબડી પડ્યાં.
હાથીભાઈને માથામાં વાગ્યુ પણ કીડીને કશુ ના થયુ ! બોલો કેમ ? !! !!
કારણ કે કીડીએ હેલ્મેટ પહેરી હતી !
રસ્તામાં ખાડો આવતા તે બંને સ્કુટર પરથી ગબડી પડ્યાં.
હાથીભાઈને માથામાં વાગ્યુ પણ કીડીને કશુ ના થયુ ! બોલો કેમ ? !! !!
કારણ કે કીડીએ હેલ્મેટ પહેરી હતી !
kalyani deshmukh.... બધા વાંચો
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ