આળસ છોડો
કુકડે કૂક કૂકડો બોલે
રાગ સવારે કોયલ સંભળાવે
સાંભળીને આ સૂરજ આવે દોડી
બાળકો ઉઠે આળસ છોડી
ઝટપટ હવે થાઓ તૈયાર
બસ આવવાને થોડી જ છે વાર
જીવનમાં જે આળસ કરે છે
તેમને હંમેશા મુશ્કેલીઓ પડે છે
મુસીબતોથી ન ગભરાઈએ
ત્યારે તો મોટા માણસ કહેવાઈએ.
રાગ સવારે કોયલ સંભળાવે
સાંભળીને આ સૂરજ આવે દોડી
બાળકો ઉઠે આળસ છોડી
ઝટપટ હવે થાઓ તૈયાર
બસ આવવાને થોડી જ છે વાર
જીવનમાં જે આળસ કરે છે
તેમને હંમેશા મુશ્કેલીઓ પડે છે
મુસીબતોથી ન ગભરાઈએ
ત્યારે તો મોટા માણસ કહેવાઈએ.
kalyani deshmukh.... બધા વાંચો
- વેબદુનિયા પર વાંચો :
- સમાચાર જગત
- જ્યોતિષશાસ્ત્ર
- જોક્સ
- મનોરંજન
- લાઈફ સ્ટાઈલ
- ધર્મ