1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ કાવ્ય

પતંગિયા

પતંગિયા
રંગીલા.. રંગીલા.. , રંગીલા પતંગિયા
આહા...હા, આહા...હા, આહા..હા પતંગિયા,

ફુલડે ફુલડે આમતેમ દૌડતા,
આભમાં ઉડતાને હાથમાય નહિ આવતા,

મન મારુ મોહ્યુ દેખીને પતંગિયા,
રંગીલા.. રંગીલા...., રંગીલા પતંગિયા.
About Writer
કલ્યાણી દેશમુખ
kalyani deshmukh.... બધા વાંચો