હસતાં રહેજો
તે ચેહરા કેટલા સુંદર લાગે
જે વાત કરે છે હસતાં-હસતાં
જેમને હસતાં આવડે છે તેઓ
દુ:ખ પણ જીરી જાય છે હસતાં-હસતાં
થવાનું છે તે થઈને રહેશે તો કેમ તેનો શોક મનાવીએ
રડીને જીવન કેમ ગુમાવીએ, બધુ સહીએ હસતાં-હસતાં
દરેક વાતે રડશો તો જીંદગી ઉદાશ બની જશે
બહાદુર જો તમે બનશો તો મુસીબત પણ આવશે હસતાં-હસતાં
હસી સૌને વ્હાલી લાગે, હસતા સૌને વ્હાલાં લાગે
તો આવો સૌની સાથે હાથ મેળવીએ હસતાં હસતાં