1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. બાળ જગત
  4. »
  5. ગુજરાતી બાળ વાર્તા

ચતૂર કાગડો

ચતૂર કાગડો
(પંચતંત્ર)

એક વખત એક કાગડાને પાણીની તરસ લાગી. પાણીની શોધમાં તે જંગલમા આમ તેમ ભટકવા લાગ્યો.

તેને દૂર એક માટીનો કૂંજો દેખાયો. તે કૂંજાની પાસે ગયો. તેણે કૂંજોમાં જોયું તો ખબર પડી કે કૂંજામાં પાણી ઘણુ ઓછું હતું અને તેની ચાંચ પાણી સુધી પહોંચી શકતી ન હતી.

તેણે મનમાં એક વિચાર કરીને આસપાસ પડેલાં કાંકરા ઉઠાવ્યા અને એક એક કરીને કૂંજોમાં નાખ્યાં.

થોડીવાર પછી કૂંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ પોતાની તરસ બૂઝાવી અને ખુશ થઈને ઉડી ગયો.
About Writer
કલ્યાણી દેશમુખ
કલ્યાણી દેશમુખ છેલ્લા 19 વર્ષથી ડિઝિટલ મીડિયામાં કામ કરી રહી છે. ગુજરાતી ભાષાનો સારો અનુભવ. વર્તમાનમાં વેબદુનિયાના ગુજરાતી પોર્ટલના સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે.      અનુભવ - કલ્યાણી દેશમુખ દોઢ દાયકાથી વધુ સમયથી દુનિયાના પહેલા ગુજરાતી પોર્ટલ વેબદુનિયામાં સહાયક સંપાદકના રૂપમાં કાર્યરત છે. તેમણે અનેક લોકસભા, ગુજરાત વિધાનસભા અને ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય.... બધા વાંચો