સંબંધિત સમાચાર
- Guru pushya nakshatra 2024- ગુરૂ પુષ્ય યોગમાં કરો આ ઉપાય, દરેક કામમા મળશે સફળતા, અક્ષય અને સમૃદ્ધિ
- Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો
- પિતાના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધ ? કોણ છે સના મલિક, જેમને અજીત પવારે અણુશક્તિ નગરમાંથી આપી ટિકિટ ?
- Dhanteras 2024- ધનતેરસ પર મીઠું શા માટે ખરીદવુ, કરો આ ઉપાય
- Kumar Sanu Birthday- પ્રખ્યાત ગાયક કુમાર સાનુએ દિવસમાં 28 ગીતો ગાયાં હતા
Video- Reel ના કારણે યુવકનો જીવ ગયો સ્લો મોશનમાં વીડિયો બનાવતો હતો
Reel making viral vieo- આજકાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ઘણો ક્રેઝ છે. સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે યુવાનો વીડિયો અને રીલ બનાવે છે. જોકે ક્યારેક રીલ બનાવવાનો આ શોખ જીવલેણ પણ સાબિત થાય છે.
આવું જ કંઈક તાજેતરમાં ઉત્તર પ્રદેશના આગરામાં એક યુવક સાથે બન્યું. વાસ્તવમાં રીલ બનાવતી વખતે એક યુવકે જીવ ગુમાવ્યો હતો. રીલ બનાવતી વખતે યુવક સાથે એવો અકસ્માત થયો કે તેની ગરદન કપાઈ ગઈ અને ધડથી અલગ થઈ ગઈ.
યુવક મિત્રો સાથે રીલ બનાવી રહ્યો હતો:
રિપોર્ટ્સ અનુસાર, તાજગંજનો રહેવાસી 20 વર્ષીય આસિફ બુલિયન માર્કેટમાં કામ કરતો હતો. તે શનિવારે સવારે પોતાના કામે આવ્યો હતો. તે તેના મિત્રો સાથે સરાફા બજારમાં એક બિલ્ડિંગના ચોથા માળે હતો. સવારે લગભગ 9:45 વાગ્યે તે તેના મિત્રો સાથે ત્યાં રીલ બનાવી રહ્યો હતો. રીલ બનાવતી વખતે આસિફ સાથે અકસ્માત થયો કે તેની ગરદન કપાઈ ગઈ અને ધડથી અલગ થઈ ગઈ.
हाय ये रील का नशा....ले गया युवक की जान!#आगरा में रील बनाने के दौरान युवक की तीसरी मंज़िल से गिराकर मौत!!#ViralVideo pic.twitter.com/GflnkBIql2
— Himanshu Tripathi (@himansulive) October 19, 2024
