દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ ભલે દુનિયામાંથી વિદાય લીધી હોય પણ તેમની ઉપસ્થિતિ આજે પણ સમાચારમાં છવાયેલી રહે છે. જો કે મામલો તેમની વસીયત સાથે જોડાયેલ છે. જેને હવે ખોલવામાં આવી. જેમા સૌને ચોંકાવનારો ખુલાસો 500 કરોડ રૂપિયાની રકમને લઈને થયો છે. જે રતન ટાટાએ જમશેદપુરના એક વ્યક્તિને ભેટ આપી...