Dharma Sangrah
✕

શાળામાં પ્રાર્થના દરમિયાન વિદ્યાર્થીને આવ્યો એટેક

Updated: મંગળવાર, 11 જુલાઈ 2023 (18:39 IST)
Heart attack-છતરપુરના મહર્ષિ વિદ્યા મંદિર શાળામા 17 વર્ષના વિદ્યાર્થીને અચાનકા હાર્ટા એટેકા આવ્યો. વિદ્યાર્થી શાળામાં પ્રાર્થનાની લાઈનમાં ઉભો હતો. તે દરમિયાન અચાનક ચક્કર ખાઈને પડી ગયો. 
 
વિદ્યાર્થી શાળામાં પ્રાર્થના લાઈનમાં ઊભો હતો, તે દરમિયાન તે બેહોશ થઈ ગયો અને નીચે પડી ગયો. શાળાના લોકોએ તેને સીપીઆર આપ્યો, પરંતુ જ્યારે તે હોશમાં ન આવ્યો, ત્યારે તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો ત્યારે તેનું મૃત્યુ થયું. અહીં તબીબોએ તપાસ કરીને તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી પરિવારની હાલત ખરાબ છે.
 
જણાવીએ કે સાર્થકના પિતાનું નામ આલોક ટીકરિયા છે જે એક પ્રસિદ્ધા બિજનેસમેન છે. સાથે જ પિતા આલોકે દીકરાની આંખો દાન કરવાનું નક્કી કર્યું. 

Edited By- Monica sahu 

વધુ જુઓ..

ડાયેટથી ખતમ થઈ શકે છે ડાયાબીટીસ, દવાથી પણ વધુ અસરદાર, જાણો વિશેષજ્ઞ મુજબ શું ખાવું

ઠંડીમાં ઘરે જ બનાવો પરંપરાગત ગુજરાતી કચરિયું, જાણો સરળ રેસિપી

વયસ્ક મહિલાને કેવી રીતે આકર્ષિત કરવી? તેમને પ્રભાવિત કરવા માટે સૌથી મહત્ત્વની બાબત જાણો

શિયાળાની શરૂઆત થતાં જ બનાવો પરંપરાગત ગુજરાતી અડદિયા પાક, સ્વાદ અને સેહતનો ખજાનો

World Toilet Day-Public Toilets Door Height: પબ્લિક ટોયલેટસના બારણા નીચેથી નાના શા માટે હોય છે? કારણ જાણીને ચકરાવી જશો

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ઠંડીના મજેદાર જોક્સ

'મને લાચાર સ્ત્રી ન સમજો...' રણબીર કપૂર સાથેના સંબંધો પર ઉઠતા સવાલોથી આલિયા ભટ્ટ લાલઘૂમ, કહી દીધી મોટી વાત

'રામાયણ' ફિલ્મએ 13મા દિવસે ભારતમાં 821.30 કરોડનો આંકડો કર્યો પાર, દુનિયાભરમાં 1500 કરોડ સુધી પહોચવા તૈયાર

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

આગળનો લેખ
Show comments