1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 26 ઑગસ્ટ 2022 (17:34 IST)

નળમાંથી નીકળી આગ: VIDEO

નળમાંથી નીકળી આગ
મધ્યપ્રદેશના છતરપુરની બક્સવાહા તાલુકાના કછાર ગામડામાં બુધવારે મોડી રાત્રે જે થયો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. અહીં હેંડપંપથી આગ અને પાણી એક સાથે નિકળી રહ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 
 
વાયરલ વીડિયો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં પાણી માટે ખોદવામાં આવેલ એક હેન્ડપંપ એક સાથે પાણી અને આગ ફેલાવી રહ્યો છે. 
 
 વિચિત્ર ઘટનાના સમાચાર ફેલાતા જ લોકો આ નજારો જોવા માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન ઘણા લોકો આ દ્રશ્યને કેમેરામાં કેદ કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે.