સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2024 (10:03 IST)

બદ્રીનાથ પહોંચ્યા રામજન્મભૂમિનું આમંત્રણ, હિમવર્ષા વચ્ચે શ્રી રામના નારા

-બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા 
- જય શ્રી રામના નારા લાગ્યા
-  ITBP જવાનો ને આમંત્રણ અને અક્ષત આપ્યા
 

Ayodhya Ram mandir -બદ્રીનાથ ધામમાં હિમવર્ષા વચ્ચે શ્રી રામ જન્મભૂમિથી અખંડ અને આમંત્રણ બદ્રીનાથ ધામ પહોંચી ગયું છે. આ દરમિયાન જય શ્રી રામના નારા લાગ્યા. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ ITBP જવાનોની સાથે બદ્રીનાથમાં ઉપસ્થિત સંતોને આમંત્રણ અને અક્ષત આપ્યા હતા.