સંબંધિત સમાચાર
- કાશ્મીરીઓને અમિત શાહની ખાતરી- જમ્મુ કાશ્મીરના વિકાસ માટે ગૃહમંત્રી અમિત શાહનું મોટું એલાન
- આર્યન ખાન ડ્રગ્સ કેસમાં ટ્વિસ્ટ- 18 કરોડમાં ડીલ થઈ હોવાની વાત સાંભળી હતી
- હવે 14 વર્ષ પછી વધી રહ્યા છે, માચીસના ભાવ ૧૦૦ ટકા વધીને બે રૂપિયા થશે
- વડાપ્રધાન આજે મન કી બાતના 82 માં એપિસોડને સંબોધિત કર્યુ .
- તમિલનાડુ: 15 નવેમ્બર સુધી લોકડાઉન
Moon Time- ચાંદ નિકળવાનો સમય- જાણો આજે ગુજરાતમાં ક્યારે નિકળશે ચોથનો ચાંદ
દિલ્લીને માનક માનતા જો વાત દિલ્લીની વાત કરાય તો દિલ્લીમાં કરવા ચોથની રાત્રે એટલે 24 ઓક્ટોબરને ચાંદ રાત્રે8 વાગીને 17 મિનિટ પર નિકળશે. પણ જુદા જુદા શહરોમાં ચાંદ નિકળવામાં થોડું 5-10 મિનિટનુ અંતર થઈ શકે છે. આવો જાણીએ દેશના મુખ્ય શહરોમાં કયા સમયે થશે ચાંદના દર્શન કરવા ચોથ પર ચાંદ નિકળવાનો સમય
મુંબઈમાં રાત્રે 8 વાગીને 46 મિનિટ પર
નવી મુંબઈમાં રાત્રે 8 વાગીને 46 મિનિટ પર
8: 16 વાગ્યે દિલ્હી
8: 16 વાગ્યે નોઈડા
8:50 વાગ્યે મુંબઇ
817 વાગ્યે જયપુર
8:10 વાગ્યે દહેરાદૂન
8:04 મિનિટ લખનઉ
8:12 વાગ્યે શિમલા
8:44 વાગ્યે ગાંધીનગર
8:26 મિનિટ પર ઈન્દોર
8:19 પર ભોપાલ
8:30 પર અમદાવાદ
લખનઉ - રાત્રે 9:15
વારાણસી - સાંજે 7:51
