શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 ઑક્ટોબર 2021 (11:52 IST)

વડાપ્રધાન આજે મન કી બાતના 82 માં એપિસોડને સંબોધિત કર્યુ .

PM મોદીએ કહ્યું, 100 કરોડ વેક્સિનના ડોઝનો આંકડો ચોક્કસપણે મોટો છે. પરંતુ તેની સાથે લાખો નાના, પ્રેરણાદાયક અને ગૌરવપૂર્ણ અનેક અનુભવો ઘણા ઉદાહરણો જોડાયેલા છે.
 આગામી રવિવારે 31 ઓકટોબરે સરદાર પટેલની જન્મજયંતિ છે. હું લોખંડી પુરુષને નમન કરું છું. 31 ઓકટોબરને આપણે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવીએ છીએ.
 
, રાષ્ટ્રીય એકતા છે તો, ઉંચાઈ છે, વિકાસ છે. આપણું સ્વાતંત્ર્ય આંદોલન આનું સૌથી મોટું ઉદાહરણ છે. તમે કલ્પના કરો, જ્યારે આઝાદીના આંદોલન સાથે જોડાયેલી રંગોળી બનાવવામાં આવશે, ત્યારે લોકો પોતાના ઘરના દરવાજા પર, દિવાલ પર, આપણે આઝાદીના લડવૈયાઓની તસવીર લગાવીશું, સ્વતંત્રતાની કોઈપણ ઘટનાને રંગોથી બતાવીશું, તો અમૃત મહોત્સવનો રંગ પણ વધશે.