મંગળવાર, 21 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 ઑક્ટોબર 2021 (09:12 IST)

ત્રીજી લહેરની આહટ બંગાળ સાથે દેશના આ 3 રાજ્યોના કેસએ વધારી ચિંતા

third wave of corona in these states
કોરોના સંક્રમણના કેસ અચાનક વધવા લાગ્યા છે. બંગાળ સાથે આ 3 રાજ્યોમાં તેનો સૌથી વધારે અસર જોવા મળી રહ્યુ છે. તેનો કારણ તાજેતરમાં માં દુર્ગા પૂજા અને દશેરાની ઉજવણી થઈ શકે છે પશ્ચિમ બંગાળમાં શનિવારે વાયરસના 974 નવા કેસ નોંધાયા છે, જે આ વર્ષે જુલાઈ 10 પછીના ત્રણ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ એક દિવસની સંખ્યા છે. છેલ્લા ચાર દિવસમાં, બંગાળમાં દૈનિક કેસોની સંખ્યા 800 ને વટાવી ગઈ છે. આ સપ્તાહે અન્ય બે રાજ્યોમાં કેસોમાં વધારો જોવા મળ્યો તે આસામ અને હિમાચલ પ્રદેશ છે.