1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: રવિવાર, 24 ઑક્ટોબર 2021 (11:41 IST)

Petrol Price Today- આજે પણ વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ

Petrol Price Today
પેટ્રોલમાં પ્રતિ લિટરે 34 પૈસા અને ડિઝલમાં 37 પૈસાનો વધારો... ભાવવધારા સાથે પટ્રોલના ભાવ થયા 104 રુપિયા 29 પૈસા, ડિઝલના ભાવ થયા 103 રુપિયા 87 પૈસા થયા.
 
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બુધવાર એટલે કે 6 ઓક્ટોબરે ફરીથી વધારો થયો છે. આજે રાજધાની દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં (Petrol Price Today) 37 પૈસા અને ડીઝલના ભાવમાં (Diesel Price Today) 37  પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. 
 
અમદાવાદમાં પેટ્રોલ 104.19 રૂ. અને ડીઝલ 103.77 રૂ.પ્રતિ લીટર
 
સુરતમાં પેટ્રોલ 104.10 રૂ. અને ડીઝલ 103.69 રૂ.પ્રતિ લીટર
 
વડોદરામાં પેટ્રોલ 103.86 રૂ. અને ડીઝલ 103.43 રૂ.પ્રતિ લીટર
 
રાજકોટમાં પેટ્રોલ 103.96 રૂ. અને ડીઝલ 103.55 રૂ.પ્રતિ લીટર
 
ભાવનગરમાં પેટ્રોલ 105.93 રૂ. અને ડીઝલ 105.49 રૂ.પ્રતિ લીટર
 
જામનગરમાં પેટ્રોલ 104.23 રૂ. અને ડીઝલ 103.80 રૂ.પ્રતિ લીટર