ગુરુવાર, 2 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (09:41 IST)

Petrol price today: પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ ઊંચાઈએ પહોંચી, આજે પણ ભાવ વધ્યો

Petrol Diesel rate increase
Petrol-Diesel price Today: મુંબઈની વાત કરીએ તો અહીં પેટ્રોલની કિંમત 112.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 103.26  રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. આ મહીનામાં પેટ્રોલ જ્યાં 4.90 રૂપિયા મોંઘુ થયુ તો ડીઝલની કીમતમાં પણ 5.40 વધી ગયા. 
 
દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ  અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં આજે એક લીટર પેટ્રોલની કિંમત 106.54 રૂપિયા અને ડીઝલની કિંમત 95.27 રૂપિયા પર પહોંચી છે.