શુક્રવાર, 9 ડિસેમ્બર 2022
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified ગુરુવાર, 14 ઑક્ટોબર 2021 (09:06 IST)

Petrol Diesel Price on 14th October 2021- આજે ગુરૂવારે ફરીથી પેટ્રોલ ડીઝલના કીમતમાં વધારો થ

આજે ગુરૂવારે ફરીથી પેટ્રોલ ડીઝલના કીમતમાં વધારો થયુ છે. આ મહીનામાં 22 દિવસોમાં પેટ્રોલ 3.15 રૂપિયા મોંઘુ થયુ તેમજ ડીઝલની કીમતમાં પણ 3.65 રૂપિયાની વૃદ્ધિઅ દાખલ કરાઈ. 
 
આજે પેટ્રોલ અને ડીઝલની કીમતમાં 35-35 પૈસાનો વધારો થયુ છે. 
 
પેટ્રોલ ડીઝલની કિંમત (Petrol Diesel Price on 14th October 2021)
>> દિલ્હી પેટ્રોલ 104.79 રૂપિયા અને ડીઝલ 93.52 રૂપિયા પ્રતિ લીટર
>> મુંબઈ પેટ્રોલ 110.75 રૂપિયા અને ડીઝલ 101.40 રૂપિયા પ્રતિ લીટર
>> ચેન્નાઈ પેટ્રોલ 102.10 રૂપિયા અને ડીઝલ 96.63  રૂપિયા પ્રતિ લીટર
>> કોલકાતા પેટ્રોલ 105.43 રૂપિયા અને ડીઝલ 94.53 રૂપિયા પ્રતિ લીટર