સંબંધિત સમાચાર
- માનસૂનમાં થઈ શકે છે મોડું, લૂની ચપેટમાં અડધું ભારત
- ઓપરેશનના ભયથી 11 વર્ષની બાળકીએ કરી આત્મહત્યા !!
- બ્રિટનને પછાડી ભારત આ વર્ષે બની શકે છે પાંચમી મોટી અર્થવ્યવસ્થા
- 20 કલાકથી લાપતા ભારતીય એરફોર્સનું વિમાન, સુખોઇ-30 અને સી-130 સ્પેશ્યલ સર્ચ ઓપરેશનમાં લાગ્યા
- દિલ્હીમાં મેટ્રો અને બસોમાં મહિલાઓને મફત મુસાફરી કરવાની સુવિદ્યા, કેજરીવાલનુ એલાન
મહાન એક્ટર દિનયાર કાંટ્રેક્ટરનો 79 વર્ષની ઉમ્રમાં નિધન, પીએમ મોદીએ જાહેર કર્યું શોલ
બૉલીવુડ્ના મહાન એક્ટર દિનયાર કાંટ્રેક્ટરનો 79 વર્ષની ઉમ્રમાં નિધન થઈ ગયું. તે વધતી ઉમ્રના કારણે થતા રોગોના સામનો કરી રહ્યા હતા. દિનયાર કાંટ્રેક્ટરનો અંતિમ સંસ્કાર મુંબઈના વર્લી સ્થિત પ્રેયર હૉલમાં બપોરે 3.30 વાગ્યે થશે.
પદ્મશ્રીથી સમ્માનિત દિનયાર બાજીગર, 36 ચાઈના ટાઉન, ખેલાડી અને બાદશાહ જેવી ઘણી ફિલ્મોમાં નજર આવી ગયા છે. તે સિવાય તેને ઘણા ટીવી સીરિયલમાં ભૂમિકા ભજવી છે. દિનયારએ કરિયરની શરૂઆત થિયેટર આટિસ્ટના રૂપમાં કરી હતી. તેને હિંડી સિવાય ગુજરાતી પ્લેમાં પણ કામ કર્યું છે.
દિનયારના નિધન પર પીએમ મોદીએ શોક જાહેર કર્યું છે. પીએમ ટ્વિટર પર લક્યું કે પદ્મશ્રી દિનયાર કાંટ્રેક્ટર અમારા બધા માટે સ્પેશલ હતા. કારણે કે તેને ખુશીલા ફેલાવવાનો કામ કર્યું છે. તેમની એક્ટિગથી લોકોના ચેહરા પર મુસ્કાન આવી જતી હતી.
ये भी पढ़ें
