ગુજરાતી જોક્સ - કૂદી પડ
ગર્લફ્રેન્ડ: જલ્દી બારીમાંથી કૂદી પડ,
પપ્પા આવી રહ્યા છે.
પપ્પા આવી રહ્યા છે.
બોયફ્રેન્ડ: પણ આ ૧૩મો માળ છે.
ગર્લફ્રેન્ડ: અરે, આ સારા કે ખરાબ શુકનો વિશે વિચારવાનો સમય નથી.
કૂદી પડ...!