Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિંગ ખરીદતા પહેલાં ચેતી જજો! એવરેસ્ટ અને LGની નકલી હિંગ પર FSSAI એ લગાવ્યો પ્રતિબંધ

Updated: સોમવાર, 31 ઑગસ્ટ 2026 (11:50 IST)
રસોડામાં વપરાતી હિંગ ખરીદતા પહેલાં ચોક્કસ ચેતી જજો! તાજેતરમાં જ દેશની ખાદ્ય સુરક્ષા સંસ્થા FSSAI (Food Safety and Standards Authority of India) દ્વારા બે સૌથી મોટી અને લોકપ્રિય મસાલા બ્રાન્ડ્સ – Everest Food Products (એવરેસ્ટ) અને Laljee Godhoo & Company (LG બ્રાન્ડ) ની કમ્પાઉન્ડેડ હિંગ (Compounded Asafoetida) ના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ALSO READ: Gold-Silver Rate- સોનાના ભાવમાં 2641નો તીવ્ર ઘટાડો, ચાંદીમાં પણ 4000 થી વધુનો ઘટાડો
લેબોરેટરી તપાસમાં આ બંને જાણીતી બ્રાન્ડ્સની હિંગ નિયત ગુણવત્તાના ધોરણો પર ખરી ઉતરી નથી અને સબ-સ્ટાન્ડર્ડ (હલકી ગુણવત્તાવાળી) તેમજ મિસબ્રાન્ડેડ સાબિત થઈ છે. લેબ ટેસ્ટમાં કઈ ખામીઓ સામે આવી?એવરેસ્ટ હિંગ (Everest Hing): નિયમો અનુસાર હિંગમાં આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટ (Alcohol-Soluble Extract) નું પ્રમાણ ઓછામાં ઓછું 5% હોવું જોઈએ.

ALSO READ: 1 સપ્ટેમ્બરથી LPG થી e-KYC સુધીના નિયમો બદલાશે. જાણો કે આ તમારા પર કેવી અસર કરશે
પરંતુ એવરેસ્ટના સેમ્પલમાં આ પ્રમાણ માત્ર 0 થી 3% જ જોવા મળ્યું હતું.એલજી હિંગ (LG Hing): કમ્પાઉન્ડેડ હિંગમાં સ્ટાર્ચનું પ્રમાણ 1% થી વધુ ન હોવું જોઈએ. તેની સામે આ બ્રાન્ડમાં 15% થી 32% જેટલી મોટી માત્રામાં સ્ટાર્ચ અને લોટની ભેળસેળ જોવા મળી હતી.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સલમાન ખાને પોતાની બહેન અલાવીરાની ઘરે ઉજવી રક્ષાબંધન, બહાર આવતા જ હાથમાં બાંઘેલી રાખડીઓ કરી ફ્લોન્ટ

ગુજરાતી જોક્સ - રક્ષાબંધનની ગિફ્ટમાં શું આપશો

100 થી વધુ ફિલ્મોમાં ઊંડી છાપ છોડનારા દિગ્ગજ અભિનેતા જીવી નારાયણ રાવનુ નિધન, ચિરંજીવીના હતા જીગરી દોસ્ત

ગુજરાતી જોક્સ - બે મહિલાઓ

ગુજરાતી જોક્સ - આ મારું જીવન છે

આગળનો લેખ
Show comments