1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
  4. Gujarati News

ચંડીગઢ નગર નિગમ ચૂંટણીમાં બીજેપી 26માંથી 19 સીટો પર જીતી, કોંગ્રેસ 4 પર સમેટાઈ

ચંડીગઢ નગર નિગમ
વિધાનસભા ચૂંટણી પહેલા પંજાબમાં બીજેપી માટે ખુશખબર છે. ચંડીગધ નગર નિગમ ચૂંટણીમાં બીજેપીએ 26માંથી 19 વોર્ડ પર જીત નોંધાવી છે. 2માં તેઓ આગળ ચાલી રહી છે. વોટિંગ રવિઆરે થયુ હતુ. કોંગ્રેસને 3 સીટો મળી છે. કુલ 122 કૈંડિડેટ હતા મેદાનમા... 
 
- ચંડીગઢ નગર નિગમ ચૂંટણી દરમિયાન 122 કૈંડિડેટ મેદાનમાં હતા. તેમાથી 67 નિર્દલીય હતા. 
- ચૂંટણીમાં બીજેપીને 57 ટકા વોટ મળ્યા. 
- એનાલિસ્ટ્સનું કહેવુ છે કે બીજેપી પર નોટબંધીનો કોઈ પ્રભાવ નહી પડે. 
આગળનો લેખ
ફેબ્રુઆરીમાં થઈ શકે છે વિધાનસભા ચૂંટણી, 7 ચરણોમાં થશે મતદાન