સંબંધિત સમાચાર
- Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ
- દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા
- અજીત પવારના પ્લેન ક્રેશનો CCTV VIDEO સામે આવ્યો, વિમાન બન્યુ આગનો ગોળો, જોઈને કાંપી જશે દિલ
- Ajit Pawar Wife And Family : શુ કરે છે અજીત પવારની પત્ની અને પુત્રો ?
- અજિત પવારના નિધન પર પીએમ મોદી અને અન્ય નેતાઓએ શું કહ્યું
29 જાન્યુઆરી-ભારતીય ન્યૂઝપેપર દિવસ
- ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ
- સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસ
Indian Newspaper Day- ભારતમાં અખબારોની શરૂઆતના સન્માન માટે અલગ રાખવામાં આવેલ દિવસને ભારતીય ન્યૂઝપેપર દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસનો હેતુ ભારતીય અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે. આજે ભારતીય અખબાર દિવસ છે, જે દર વર્ષે 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે.

ભારતીય ન્યૂઝપેપર દિવસનુ ઈતિહાસ
આ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે કારણ કે તે દિવસ છે જ્યારે ભારતમાં પ્રથમ અખબાર પ્રકાશિત થયું હતું. તમને જણાવી દઈએ કે 29 જાન્યુઆરી, 1780 ના રોજ બ્રિટિશ રાજ હેઠળ જેમ્સ ઓગસ્ટસ હિકી દ્વારા 'ધ બંગાળ ગેઝેટ' નામનું અખબાર પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ અખબારને 'કલકત્તા જનરલ એડવર્ટાઈઝર' અને 'હિકીઝ ગેઝેટ' તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભારતમાં અખબારોની શરૂઆતનું સન્માન કરવાનો અને અખબારો વિશે જાગૃતિ વધારવાનો છે.