સંબંધિત સમાચાર
- અયોધ્યા વિવાદ - સુપ્રીમ કોર્ટનો નિર્ણય, મધ્યસ્થતાથી ઉકેલવામાં આવે રામ મંદિર મામલો
- હવે પરણેલા પુરૂષ દ્વારા અન્ય વ્યક્તિની પત્ની સાથે શારીરિક સંબંધ બનાવવા અપરાધ નહી - સુપ્રીમ કોર્ટનો નિર્ણય
- દેશનો પ્રથમ ડાયનાસોર સંગ્રહાલય પાર્ક ખુલ્યો, 36 વર્ષ પહેલા મળ્યા હતા 10 હજાર ઈંડા
- પાકિસ્તાનમાં બળજબરીથી દારૂ પીવડાવીને 13 વર્ષની હિંદુ છોકરીથી દુષ્કર્મ, બેની ધરપકડ
- મોદીની કૃષ્ણ ભક્તિ - 112 કિલો કમળના ફુલોથી કરી તુલાભરમ રસ્મ
કઠુઆ ગેંગરેપનો કોર્ટનો નિર્ણય - 7માંથી 6 આરોપી દોષી ઠેરવાયા, વિશાલ નિર્દોષ જાહેર
પઠાન કોર્ટમાં 8 વર્ષની સગીર બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ તેની હત્યા મામલે આજે પઠાનકોટ કોર્ટમાં સજા પર નિર્ણય આપવામાં આવ્યો છે. 7 આરોપીઓમાંથી 6 ને દોષી ઠેરવ્યા છે. વિશાલને છોડી દેવામાં આવ્યો છે. . સાજીરામ, પ્રવેશ, તિલકરાજ, આનંદ દત્તા, દિપક ખજૂરિયા, સુરેન્દ્ર વર્માને દોષી સાબિત ઠેરવ્યા છે.
શુ છે મામલો
મામલો જમ્મુ કાશ્મીરના કઠુઆમાં ગયા વર્ષે જાન્યુઆરે 2019માં એક વર્ષની બાળકીનુ અપહરણ કરવામં આવ્યુ હતુ. બાળકીને નશીલો પદાર્થ ખવડાવીને ગામના જ એક મંદિરમાં બંધક બનાવીને 4 દિવસ સુધી તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ મામલે 7 લોકોને આરોપી બનાવાયા છે. અત્યાર સુધી 100થી વધુ સુનાવણી થઈ ચુકી છે અને 103થી વધુ સાક્ષીઓની સુનાવણી પછી પઠાનકોટની સેશન કોર્ટે સુનાવણી પુરી કર્યા બાદ 10 જૂનનો દિવસ નક્કી કર્યો હતો. આ મામલે ગ્રામ પ્રધાન સાંજી રામ, તેનો પુત્ર વિશાલ, કિશોર ભત્રીજો અને તેના મિત્ર આનંદ દત્તાને આરોપી બનાવાયા છે. બે પોલીસ કર્મચારી દીપક ખજુરિયા અને સુરેન્દ્ર વર્માને પણ આરોપી બનાવાયા. પુરાવા મટાવવા મામલે હેડ કોસ્ટેબલ તિલક રાજ અને એસઆઈ આનદ દત્તાની પણ ધરપકડ કરવામાં આવી.