Biodata Maker
✕

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

Updated: ગુરુવાર, 11 ડિસેમ્બર 2025 (10:39 IST)
ગોવાના આર્પોરામાં નાઈટક્લબ Birch by Romeo Lane માં 6 ડિસેમ્બરે લાગેલી ભયાનક આગના સંદર્ભમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ક્લબના માલિકો, સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં અટકાયત કરવામાં આવ્યા છે. 
 
અહેવાલો અનુસાર, તેમને થાઈ પક્ષ દ્વારા અટકાયતમાં લેવામાં આવ્યા છે.
 
ગોવા ક્લબમાં આગ લાગ્યાના થોડા કલાકો પછી, બંને ભાઈઓએ રાત્રે 1:17 વાગ્યે થાઈલેન્ડ માટે ફ્લાઇટ બુક કરી અને સવારે 5:30 વાગ્યે ફુકેટ માટે રવાના થયા. ત્યારથી, એજન્સીઓ તેમને પકડવાનો પ્રયાસ કરી રહી છે.
 
બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ
આ ઘટના બાદ, ભારતે ઇન્ટરપોલને બ્લુ કોર્નર નોટિસ રજુ કરી, જેનાથી વિદેશમાં ધરપકડ શક્ય બની. વધુમાં, વિદેશ મંત્રાલય (MEA) એ બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે જેથી તેઓ અન્ય દેશોમાં મુસાફરી કરી શકે નહીં.
 
 
બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ
 
આ ઘટના બાદ, ભારતે ઇન્ટરપોલને બ્લુ કોર્નર નોટિસ જારી કરી, જેનાથી વિદેશમાં ધરપકડ શક્ય બની. વધુમાં, વિદેશ મંત્રાલય (MEA) એ બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે જેથી તેઓ અન્ય દેશોમાં મુસાફરી કરી શકે નહીં.

વધુ જુઓ..

મકાઈના પૌવા નો ચેવડો (Corn Flakes Chivda) – ઓછા તેલમાં બનાવો મસાલેદાર અને ક્રિસ્પી ચેવડો

કચ્છી સાટા બનાવવાની રીત / Sata Kutchi Gujarati Traditional Recipe

દિવાળી ફરસાણ - ચોળાફળી Chorafali

થાઇરોઇડ કંટ્રોલ કરવા માંગો છો તો રોજ કરો જાલંધર બંધ યોગનો અભ્યાસ, જાણો કરવાની રીત

દિવાળી સ્પેશિયલ બેસન સેવ બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

રાવણ-જટાયુની લડાઈની સીક્વેંસ શૂટ કરવામાં લાગ્યા 6.5 વર્ષ, પુષ્પક વિમાન માટે બનાવી 50 જુદી-જુદી ડિઝાઈન

શૂટ આઉટ એટ વડાલા ના નિર્દેશક સંજય ગુપ્તાનુ નિધન, ફિલ્મ ઈંડસ્ટ્રીમાં પસર્યો માતમ

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

આગળનો લેખ
Show comments