આજે 12 રાજ્યોમાં SIRનો છેલ્લો દિવસ, ચૂંટણી પંચે બોલાવી મહત્વપૂર્ણ બેઠક
ચૂંટણી પંચે SIR પર મહત્વપૂર્ણ બેઠક બોલાવી
આજે દેશભરના ૯ રાજ્યો અને ૩ કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાથ ધરવામાં આવી રહેલા SIR (ખાસ સઘન સુધારણા)નો છેલ્લો દિવસ છે. ડ્રાફ્ટ મતદાર યાદી 16 ડિસેમ્બરે પ્રકાશિત થશે. અંતિમ મતદાર યાદી 14 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. ચૂંટણી પંચે આજે SIR અંગે એક મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે, જ્યાં ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં SIRની તારીખ લંબાવવાનો નિર્ણય લેવામાં આવશે.