1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. ગુજરાતી રસોઈ
  4. »
  5. માંસાહારી વ્યંજન

મસાલા મટન

મસાલા મટન
સામગ્રી : 1 કિલો મટન, 500 ગ્રામ કાપેલી ડુંગળી લો,50 ગ્રામ કોથમીર લો,50 ગ્રામ જિરૂ 50 ગ્રામ સુકુ નાળિયેર,9-10 કાપેલાં લીલાં મરચાં,50 ગ્રામ આંબલી પાણીમાં ગળેલી,1 મોટી ચમચી આદુ-લસણની, પેસ્ટ,લાલ મરચાંનો પાવડર,1 ચમચી હળદર,સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ લો.
રીત :
મટનને આદુ અને લસણની પેસ્ટ સાથે ઉકાળો.અને ત્યારબાદ જ્યારે મટન નરમ પડી જાય ત્યારે તેને ઉતારી લો. કોથમીર,જીરૂ અને સુકા નાળીયેરને શેકીને રાખો.તેલને ગરમ કરો અને ત્યારબાદ તેમાં ડુંગળી અને શેકેલો મસાલો નાખો. તેને ધીમા તાપે પાંચ મિનીટ સુધી ગરમ થવા દો.મટન સાથે મસાલામાં આંબલીનું પાણી નાંખો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખો.અને તેને ભાત સાથે પીરસો.










































































































































































About Writer
દિપક ખંડાગલે