સ્ટીમ્ડ એગ
|
બનાવવાની રીત - ઈંડાને 150 મિલી. પાણી લઈને તેમા ફેંટી લો અને તેમા સીઝનીંગ મિક્સ કરો.
સર્વિગ પ્લેટમાં નાખીને 10-15 મિનિટ તાપ પર થવા દો. ત્યારબાદ એક પેનમાં એક ચમચી તેલ નાખીને લસણ-ડુંગળી નાખીને હલાવો. તેને ઈંડા પર નાખો. 1 ચમચી સોયા સોસ લઈને તેને પાતળુ કરવા માટે તેમા થોડુ પાણી અને ખાંડ મિક્સ કરો. આને પણ ઈંડા પર નાખી દો.
ઝીણા સમારેલી ડુંગળી અને ટામેટાથી સજાવીને સર્વ કરો.