BMC Election 2017 Results Live -મુંબઈ પુના સહિત 7 મહાનગર પાલિકાનુ લાઈવ પરિણામ (પક્ષવાર સ્થિતિ )
બૃહન્મુંબઈ મહાનગરપાલિકાની મતગણના સવારે 10 વાગ્યે શરૂ થઈ. થોડી જ વારમાં પરિણામ આવવા માંડશે. આ ચૂંટણીમાં શિવસેના અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે કાંટાની ટક્કર છે. કોંગ્રેસે પોતાનો દમ જરૂર બતાવ્યો છે. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા નિગમની ચૂંટણીના પરિણામ સાથે સંબંધિત દરેક માહિતી જે તમે જાણવા માંગો છે એ અહી પ્રસ્તુત છે... વેબદુનિયા સાથે બન્યા રહો અને તાજા પરિણામ જાણતા રહો...
મુંબઈ મહાનગરપાલિકા પરિણામ – પક્ષવાર સ્થિતિ (227/227)
| પક્ષ | જીત્યા |
|---|---|
| શિવસેના | 84 |
| બીજેપી | 82 |
| કોંગ્રેસ | 31 |
| એમએનએસ | 14 |
| એનસીપી | 9 |
| વધુ | 7 |
ઠાણે મહાનગરપાલિકા પરિણામ – પક્ષવાર સ્થિતિ(131/131)
| પક્ષ | જીત્યા |
|---|---|
| શિવસેના | 67 |
| બીજેપી | 33 |
| એનસીપી | 24 |
| એમએનએસ | 4 |
| અન્ય | 3 |
| કોંગ્રેસ | 0 |
પુણે મહાનગરપાલિકા પરિણામ – પક્ષવાર સ્થિતિ(162/162)
| પક્ષ | આગળ | જીત્યા |
|---|---|---|
| બીજેપી | 98 | |
| એનસીપી | 40 | |
| કોંગ્રેસ | 11 | |
| એમએનએસ | 10 | |
| શિવસેના | - | 2 |
| અન્ય | 1 |
પિંપરી/ચિંચવડ (PCMC) મહાનગરપાલિકા પરિણામ – પક્ષવાર સ્થિતિ (128/128)
| પક્ષ | જીત્યા |
|---|---|
| એનસીપી | 78 |
| બીજેપી | 35 |
| શિવસેના | 9 |
| અન્ય | 5 |
| કોંગ્રેસ | 1 |
| એમએનએસ | 0 |
નાસિક મહાનગરપાલિકા પરિણામ – પક્ષવાર સ્થિતિ(122/122)
| પક્ષ | આગળ | જીત્યા |
|---|---|---|
| બીજેપી | - | 66 |
| શિવસેના | 13 | 35 |
| કોંગ્રેસ | 4 | 6 |
| એનસીપી | 2 | 6 |
| એમએનએસ | 1 | 5 |
| અન્ય | 0 | 4 |
નાગપુર મહાનગરપાલિકા પરિણામ – પક્ષવાર સ્થિતિ (151/151)
| પક્ષ | જીત્યા |
|---|---|
| બીજેપી | 108 |
| કોંગ્રેસ | 29 |
| શિવસેના | 11 |
| એનસીપી | 2 |
| એમએનએસ | 1 |
| અન્ય | 0 |
