ગુજરાતી જોક્સ -વાંચવા માટે
એક ભાઈએ થાંભલા પર બહુ ઊંચે એક બોર્ડ જોયું.
અક્ષરો નાના હોવાથી તે વાંચવા માટે
થાંભલા પર ચઢી ગયા!
ઉપર ચઢીને જોયું તો લખેલું હતું:
"થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહીં
અક્ષરો નાના હોવાથી તે વાંચવા માટે
થાંભલા પર ચઢી ગયા!
ઉપર ચઢીને જોયું તો લખેલું હતું:
"થાંભલો તાજો રંગેલો છે, અડકવું નહીં
ALSO READ: ગુજરાતી જોક્સ - મારો પાડો