ગુજરાતી જોક્સ - નફા નુક્શાની
પત્ની- કહુ છુ સાંભળો
આ લગ્નમાં છોકરો હંમેશા
જમણી અને છોકરી હંમેશા
ડાબી બાજુ જ કેમ બેસે છે...?
પતિ- નફા નુક્શાનીના
ખાતામાં આવક હંમેશા જમણી
બાજુ અને ખર્ચા હમેશા ડાબી