ગુજરાતી જોક્સ -લગ્ન થયા ત્યારે
એક પત્નીએ ગુસ્સામાં આવીને પોતાના પતિને કહ્યું,
"તમને ખબર છે?
જ્યારે આપણા લગ્ન થયા ત્યારે
હું એટલી ડરી ગઈ હતી કે એકદમ
મૂંગા થઈ ગઈ હતી અને કંઈ જ બોલી નહોતી શકતી!
"પતિએ હસતા હસતા જવાબ આપ્યો,
"ઓહ, અરેરે! તો પછી આટલા વર્ષો સુધી
આટલું બધું બોલીને એનો બદલો કેમ લીધો?!"
"તમને ખબર છે?
જ્યારે આપણા લગ્ન થયા ત્યારે
હું એટલી ડરી ગઈ હતી કે એકદમ
મૂંગા થઈ ગઈ હતી અને કંઈ જ બોલી નહોતી શકતી!
"પતિએ હસતા હસતા જવાબ આપ્યો,
"ઓહ, અરેરે! તો પછી આટલા વર્ષો સુધી
આટલું બધું બોલીને એનો બદલો કેમ લીધો?!"