1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Ganesh Visarjan- Blows in Ganesh Visarjan

Ganesh Visarjan- ગણેશ વિસર્જનમાં મારામારી

ગણેશ વિસર્જનમાં મારામારી
ગણેશ ઉત્સવ દરમિયાન વડોદરા શહેરમાં શાંતિપૂર્ણ રીતે વિસર્જનની પ્રક્રિયા ચાલી રહી છે શરૂઆતના બે દિવસ દરમિયાન આગમન સવારી પર પથ્થરમારા ની ઘટના બાદ પોલીસ પણ સતત થઈ ગઈ હતી અને દરેક જગ્યાએ કડક બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો હતો જેથી કોઈ અનિચ્છનીય બનાવ આજ દિન સુધી બન્યા નથી.
 
 દરમિયાનમાં ગઈકાલે રાત્રે માણેજા વિસ્તારમાં ગણેશજી ની વિસર્જન યાત્રામાં યુવકો વચ્ચે છુટા હાથની મારામારી થઈ હતી જેથી ભાગદોડ મચી ગઈ હતી
આગળનો લેખ
મેટ્રોમાં ફરવા થઈ જાઓ તૈયાર: નવરાત્રીમાં ગુજરાતને મોટી ભેટ આપશે વડાપ્રધાન મોદી