દેશમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે, આગામી સમયમાં લોકોએ અઠવાડિયામાં માત્ર ચાર દિવસ જ કામ કરવું પડશે. કેન્દ્ર સરકાર આ માટે યોજના બનાવી રહી છે. આજે બુધવારે સંસદમાં તેના વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં કેન્દ્રીય શ્રમ પ્રધાને કહ્યું કે કેન્દ્રની અઠવાડિયામાં ચાર દિવસ અથવા...