૨૧ ઓક્ટોબર સવારના ૦૭-૦૦ થી સાંજના ૬-૩૦ દરમિયાન મતદાન અંગે સર્વેક્ષણ તથા ચૂંટણી સર્વેક્ષણ સહિતની કોઇપણ ચૂંટણી સંબંધી માહિતી પ્રસારિત કરી શકાશે નહિ. ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાં ખાલી પડેલ છ વિધાનસભાની પેટા ચૂંટણી ૨૧મી ઓક્ટોબરે યોજાનાર છે જે સંદર્ભે મતદાન અંગેના સર્વેક્ષણ (Exit Poll) કરવા અને સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ...