suvichar
✕

ગુજરાત હવામાન અપડેટ: 29 થી 31 ઓક્ટોબર દરમિયાન કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી

Updated: ગુરુવાર, 29 ઑક્ટોબર 2026 (09:18 IST)
સક્રિય હવામાન સિસ્ટમ લેન્ડફોલની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગામી ૬ કલાકમાં નબળી પડવાની શક્યતા છે. આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાંથી નબળી પડી જશે, જેના કારણે ગુજરાત પર તેનો કોઈ સીધો પ્રભાવ જોવા મળશે નહીં.
ALSO READ: તહેવારી સીઝન 2026 મા કારો બંપર છૂટ, મારૂતિ, ટાટા, હ્યુંડઈ, મહિન્દ્રાની ગાડીઓ પર બચાવો ₹2.75 લાખ સુધી

અમદાવાદ અને તાપમાનની સ્થિતિ

 
અમદાવાદમાં આગામી 24 કલાક દરમિયાન હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, પરંતુ મહત્તમ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો જોવા મળી શકે છે.
 

29 ઓક્ટોબરે વરસાદની આગાહી

 
રાજ્યના કેટલાક વિસ્તારોમાં 29, 30 અને 31 ઓક્ટોબર દરમિયાન હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તે પૈકી 29 ઓક્ટોબરે નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ALSO READ: કરવા ચોથ પર સૂર્યોદય પહેલા સરગી ખાવાની પરંપરા

30 ઓક્ટોબરે વરસાદની સંભાવના

 
30 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા કે અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

વધુ જુઓ..

દિવાળી સ્પેશિયલ પરંપરાગત રેસીપી

કરવા ચોથ પર સૂર્યોદય પહેલા સરગી ખાવાની પરંપરા

Karwa Chauth Gift: કરવા ચોથ પર પત્નીને આ ગિફ્ટ આપીને કરો ખુશ

Chakali Recipe- ગુજરાતનો ખૂબ જ લોકપ્રિય અને ક્રિસ્પી નાસ્તો ચકલી

ઘરે પેંડા બનાવવાની રીત; થોડી સામગ્રી સાથે સરળ રેસીપી

વધુ જુઓ..

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

અમિતાભ બચ્ચન અને દિલજીત દોસાંજને બોમ્બની ધમકી, 27 નવેમ્બર સુધી થશે હુમલો, મુંબઈના મેયરને મળ્યો મેલ

આગળનો લેખ
Show comments