આઈ.કે જાડેજા ને આવ્યો હાર્ટ એટેક
ભાજપના દિગ્ગજ નેતા આઈ.કે જાડેજાને
હાર્ટ એટેક આવતા યુ.એન મહેતા હોસ્પિટલમાં એડમિટ કરાયા
ગુજરાત પ્રદેશ ભાજપના અગ્રણી આઇ.કે
જાડેજાને હાર્ટ અટેક આવતા સારવાર માટે યુ. એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં
આવ્યા છે.
