ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 24 ફેબ્રુઆરી 2022 (14:36 IST)

IPL 2022- મુંબઈમાં 55 મેચ અને પુણેમાં 15 મેચ, 29 મેના રોજ રમાશે ફાઈનલ!

IPL 2022- મુંબઈમાં 55 મેચ અને પુણેમાં 15 મેચ, 29 મેના રોજ રમાશે ફાઈનલ!
BCCI IPL 2022ની તૈયારી કરી રહ્યું છે. આ વર્ષે IPL માર્ચના અંતિમ સપ્તાહમાં શરૂ થઈ શકે છે. એવા અહેવાલો છે કે સમગ્ર ટૂર્નામેન્ટ મહારાષ્ટ્રમાં યોજવામાં આવી શકે છે, જેથી ખેલાડીઓને હવાઈ મુસાફરી ન કરવી પડે. સૌથી વધુ 55 મેચ મુંબઈમાં રમાશે. 15 મેચ પુણેમાં અને 4 મેચ અમદાવાદમાં યોજાશે.

પ્લે-ઓફ અને ફાઈનલ માટેનું સ્થળ હજુ નક્કી થયું નથી. ક્રિકબઝના અહેવાલ મુજબ, આઈપીએલની મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.