Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી.

Updated: બુધવાર, 1 જુલાઈ 2026 (18:14 IST)
valsad
વલસાડ જિલ્લાના સોનવાડા ગામ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.

ALSO READ: CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!
વલસાડ નજીક સોનવાડા ગામ પાસે નેશનલ હાઇવે-48 પર ચાલતા કન્ટેનર ટ્રકમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ લાગી હતી. કન્ટેનરમાં સર્વો ઓઈલના ડ્રમ ભરેલા હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. સદનસીબે ચાલક અને ક્લીનરે સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જઈને પોતાનો જીવ બચાવ્યો

ALSO READ: પુણે હત્યા કેસમાં સિયાએ કેતનને ધક્કો મારતા પહેલા તેનો ફોન માંગ્યો હતો, પોલીસ તપાસમાં ખુલાસો
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની આશરે 9 જેટલી ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સતત જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો 
 
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- પત્નીની વિનંતી

51 વર્ષની વયમાં ફેમસ અભિનેતાએ ફરીથી કર્યા લગ્ન

તમન્ના ભાટિયાના છઠી મૈયા ગીતની યુટ્યુબ પર ધૂમ, 4 દિવસમાં હનુમાન અંશના આ વાયરલ ગીતને પછાડ્યુ

ગુજરાતી જોક્સ - કેટલી સેકન્ડ

ગુજરાતી જોક્સ - દર સોમવારે ઉપવાસ

આગળનો લેખ
Show comments