1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

ફોર સોફ્ટને ઓર્ડર મળ્યો

બીએસઈ
ફોર સોફ્ટ લિમિટેડે જણાવ્યુ કે મોડિયલ લોજિસ્ટિક્સે પોતાના નીધરલેંડ સ્થિત બધા વેરહાઉસોના પ્રબંધન માટે કંપનીના સોફ્ટવેર 4 એસ ઈલોગની પસંદગી કરી છે. કંપનીને આ કોંટ્રેક્ટ તેની નીધરલેંડ સ્થિત સહાયક કંપની ફોર સોફ્ટ નીધરલેંડ્સ બીવીના મારફતે મળ્યુ છે.