Raksha Bandhan 2026 Wishes Gujarati : કાચા દોરામાં બંધાયો અતૂટ પ્રેમ, ભાઈ-બહેનના સંબંધને ખાસ બનાવવા આ મેસેજીસ દ્વારા પાઠવો રક્ષાબંધનની શુભેચ્છા
rakhi wishes
Raksha Bandhan 2026 Wishes Gujarati - શ્રાવણની રીમઝીમ સાથે આવનારા રક્ષાબંધનનો તહેવાર ફક્ત કાંડા પર સૂતરનો દોરો બાંધવાની એક પરંપરા નથી. પરંતુ આ વિશ્વાસ, સુરક્ષા અને નિસ્વાર્થ પ્રેમનો અતૂટ સંકલ્પ છે. ભાઈ-બહેનનો સંબંધ બાળપણથી જ મીઠી લડાઈ ઝગડાથી બન્યો હોય છે. જ્યા નાની નાની વાતો પર રિસાઈ જવ અને પછી બીજી જ ક્ષણે ગળે ભેટી જવુ જ આ બંધનની સૌથી મોટી સુંદરતા છે. આ રક્ષાબંધન પર તમે પણ તમારા ભાઈ કે બહેનને પારંપારિક શુભકામનાઓથી હટીન એ કંઈક નવુ અને દિલને સ્પર્શી લેનારો સંદેશ મોકલવા માંગો છો તો આ પંક્તિઓ તમારે કામ આવી શકે છે.
rakhi wishes in Gujarati
1. રેશમનો દોરો અને પ્રેમનો સંબંધ,
ભાઈ-બહેનના સ્નેહની આ અમર સુગંધ.
રક્ષાબંધનના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ!
rakhi wishes in Gujarati
2. કંકુનું તિલક અને હાથમાં રેશમી દોરો,
સદા અમર રહે આ વ્હાલનો દરિયો ઘેરો.
રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!
rakhi wishes in Gujarati
3. બહેનનો પ્રેમ કોઈ આશીર્વાદથી ઓછો નથી હોતો
એ કેટલી પણ દૂર કેમ ન હોય તેનો વિચાર ક્યારેય
આવવો બંધ નથી થતો
Happy Raksha Bandhan 2026
rakhi wishes in Gujarati
4 . સુખ અને દુઃખમાં જે હંમેશા સાથે રહે,
એવા વ્હાલસોયા વીરાને બહેન 'ખમ્મા' કહે.
હેપ્પી રક્ષાબંધન!
Happy Raksha Bandhan Wishes in Gujarati
5 મારી દરેક ભૂલને માફ કરનારા અને
મારી દરેક જીદ પૂરી કરનારા મારા ભાઈને
રક્ષાબંધન પર્વની શુભકામનાઓ!
Happy Raksha Bandhan Wishes in Gujarati
6 જ્યારે જ્યારે કાંડા પર રાખડી બંધાય છે
એવુ લાગે છે કે બાળપણની તમામ યાદો
એક જ ક્ષણમાં જીવંત થઈ ગઈ છે
હેપી રક્ષાબંધન
Happy Raksha Bandhan Wishes in Gujarati
7 ઈશ્વર તારા જીવનમાં ખુશીઓ અને સફળતા પૂરે,
બહેનની દરેક પ્રાર્થના તારા રક્ષણ માટે સૂર પુરે.
બહેનની દરેક પ્રાર્થના તારા રક્ષણ માટે સૂર પુરે.
રક્ષાબંધનના પવિત્ર તહેવારની અઢળક શુભેચ્છાઓ!
Happy Raksha Bandhan Wishes in Gujarati
8 બાળપણની યાદો અને મીઠો તકરાર,
આવો છે ભાઈ અને બહેનનો અનોખો પ્યાર.
રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ!
Happy Raksha Bandhan Wishes in Gujarati
9 "કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી..."
બાળપણની એ મધુર યાદો અને તમારો
વહાલસોયો પ્રેમ સદા મારી સાથે રહે.
રક્ષાબંધનના પવિત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ, મારા વ્હાલા વીરા!
Happy Raksha Bandhan Wishes in Gujarati
10 બહેની મારી કંકુ ને ચોખા લાવજો,
આજે વીરાને તિલક કરવા કાજે..."
આજના આ પવિત્ર દિવસે ઈશ્વર પાસે
બસ એ જ પ્રાથના કે
તમારું જીવન સદા ખુશીઓથી ભરેલું રહે.
હેપ્પી રક્ષાબંધન!
