1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

શેર બજાર નબળુ પડ્યુ

બીએસઈ
ભારતીય શેર બજારમાં ગુરૂવારે વેપારની શરૂઆત ઘટાડા સાથે થઈ. આજે સેંસેક્સ 31 અંકોના ઘટાડા સાથે 17,442ના સ્તર પર ખુલ્યુ, જ્યારે કે નિફ્ટી 11 અંક ઘટીને 5210ના સ્તર પર ખુલ્યુ.

શરૂઆતી વેપારમાં મહિદ્રા એંડ મહિન્દ્રા, બીપીસીએલ, સનફાર્મિડ્સ, ટીસીએસ, સિપલાના શેરોમાં સૌથી વધુ તેજી રહી, જ્યારે કે સુજલોન, આઈસીઆઈસીઆઈ બેંક, સ્ટરલાઈટ, એક્સિસ બેંક, એચડીએફસીના શેરોમાં શરૂઆતી વેપાર દરમિયાન કમજોરી રહી.
About Writer
વેબ દુનિયા