1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક

શેર બજારમાં તેજી

શેર બજાર
દેશના શેર બજારોમાં બુધવારે શરૂઆતી વેપારમાં તેજી જોવા મળી રહી છે.

બુધવારે બજાર ખુલતા જ તેજી જોવા મળી. મુખ્ય સૂચકાંક સેંસેક્સ 99.07 અંક અને નિફ્ટી 28.8 અંક વધીને ખુલ્યુ.

બીજી બાજુ મુંબઈ સ્ટોક એક્સચેંજના 30 શેરવાળા સંવેદી સૂચકાંક સેંસેક્સ 99.07 અંક વધીને 17,659.37 અંક પર ખુલ્યો.

નેશનલ સ્ટોક એક્સચેંજના 50 શેરવાળો સૂચકાંક નિફ્ટી 28.8 અંક વધીને 5,304.65 અંક પર ખુલ્યો. શરૂઆતી 20 મિનિટના વેપારમાં નિફ્ટીમાં 22 અંકના વધારા સાથે 5,298 અંકના સ્તર પર વેપાર થયો.
About Writer
વેબ દુનિયા