ગુજરાતી જોક્સ - અંગ્રેજી
સંતા પત્નીને અંગ્રેજી શીખવતા હતા.
બપોરે પત્નીએ કહ્યું, Diner કરી લો ...
બંતા-અભણ સ્ત્રી, આ Lunch છે ડિનર નથી??
પત્ની-તમે અને તમારો આખો પરિવાર કર્મફુટ છો...
આ રાતનું બચેલું ભોજન છે...
ALSO READ: ગુજરાતી જોક્સ- દંત ચિકિત્સક